STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

સમયની ચાલ

સમયની ચાલ

1 min
373

સમયની ચાલ ખૂબ મતવાલી પ્યારે,

હંમેશા આગળ ના પાછળ કરણી પ્યારે,


માણસ કહે હું બળવાન ભારે,

સમયની થપાટ પછાડે ભારે,


સમયની કઠણાઈ ભેદ ના કર પ્યારે,

સમય સાથે દોડ, ડગલાં ભર પ્યારે,


માનવ કરમ આધીન રહે ભારે,

સમય નિશ્ચિત દિશા પરિવર્તન ભારે,


સમયે સમયની વાત આવે પ્યારે,

"રાહી" સમય પહેલાં ને પછી ભેદ ભારે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance