STORYMIRROR

kusum kundaria

Tragedy

4  

kusum kundaria

Tragedy

સમય

સમય

1 min
326


સમયની ચાલને ટાળી શક્યાં નહિ.

નયનના આંસુને ખાળી શક્યાં નહિ.!


મળે છે એટલાં જખ્મો જીવનમાં,

ગણીને એમને વાળી શક્યાં નહિ.!


અકાળે આવતાં આ અંધકારો!

ઉજાસે એ કદી ઢાળી શક્યાં નહિ.!


કહું શું હું કથા મારા મુખેથી,

કહીને રાત આ ગાળી શક્યાં નહિ.!


કસમ લીધી હવે ના યાદ દેશું,

વચન એવાય જો પાળી શક્યાં નહિ.!


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Tragedy