STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Romance

3  

Meena Mangarolia

Drama Fantasy Romance

સ્મરણ

સ્મરણ

1 min
14K


તારું સ્મરણ એટલે તારું સ્મરણ,

દરેકની જિંદગીમાં એક એવું જણ,

હોય જે લાખ પ્રયત્ન કરવા છતાં પણ ના ભૂલાય.....

તારું સ્મરણ એટલે તારું સ્મરણ,

દરિયો હોય કે દરિયાની લહેરો...

રણ હોય કે રણની ઉડતી ડમરીઓ,

તારું સ્મરણ એટલે તારું સ્મરણ,

સદાય મારી ભિતર સમાયેલું..

એકલતાનાં અહેસાસમાં...

સહેજ તારાં નામનો સ્પર્શ અડે

ના અડે ત્યાં તું મારા રોમે રોમમાં નિતરે છે, એ નિતરતી

ભિનાશમાં હવે તું મન મૂકીને વરસ,

તારું સ્મરણ એટલે તારું સ્મરણ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama