સમરાંગણે જય એજ કલ્યાણ
સમરાંગણે જય એજ કલ્યાણ
સંદેશ ગીતાનો છે યથાર્થદંડો જ દુષ્ટોને થઈ પાર્થ સમરાંગણે જય એજ કલ્યાણ રોષે
કરે ભૂમિ ચિત્કાર ઊતારજો આતંકી આ ભાર શીખવવા આતંકીને પાઠ ધાજો અસ્ત્ર-શસ્ત્ર સંગાથ દે સમયની રણ ભેરી રે આણદંડો જ દુષ્ટોને થઈ પાર્થ સમરાંગણે જય એજ કલ્યાણ શીખવવા
આતંકીઓને પાઠ વનરાજ જ થઈ નાખ તું ત્રાડ શોણિત-ભીની આહ અંતરાળ યુગધારક થઈ હણ આ ચાળ વિશ્વ સેનાની તવ છે હુંકાર દંડો જ દુષ્ટોને થઈ પાર્થ સમરાંગણે જય એજ કલ્યાણ
