STORYMIRROR

Zalak bhatt

Comedy Tragedy Fantasy

3  

Zalak bhatt

Comedy Tragedy Fantasy

સ્મિત

સ્મિત

1 min
66

મુખ પર સ્મિત છલકે,

આંખમાં આંસુ હતાં,


ભાવ ભીના થાય એ,

એ જ બદમાશું હતાં !


સૌ મળીને ઠેકડી,

ઉડાવતા એની હવે ?


જે કદિ તો એમના,

સુખમાં ખાસુ હતાં,


ભાવની આશા કો’ જરા

કેમ કરીને રાખીએ ?


જે ભલા જીવંત છતાં

જીવતી લાશું હતાં !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy