STORYMIRROR

KAVI SHREE MARUTI

Romance Others

4  

KAVI SHREE MARUTI

Romance Others

સમાવી લીધો છે

સમાવી લીધો છે

1 min
249

પ્રેમ કરી એને શરાબમાં સમાવી લીધો છે,

વ્હેમ કરી એને ખરાબમાં સમાવી લીધો છે !


સંબંધ જે નજર થકી જ ગાઢ થયો હતો,

કેમ કરી એને ફરેબમાંં સમાવી લીધો છે !


ઊંચાઈ પણ હોય છે, ઊંડાઈ પણ હોય છે,

જેમ કરી એને સાહેેબમાં સમાવી લીધો છે !


નહીં રહી શકું એના દિદાર વગર હવે,

જેમ કરી એને તલબમાં સમાવી લીધો છે !


ભીડ "મારૂતિ " ઝલક માટેે એકઠી થૈ હશેે,

રેમ કરી એને ગરીબમાંં સમાવી લીધો છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance