STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational

3  

nidhi nihan

Tragedy Inspirational

સ્માઈલ

સ્માઈલ

1 min
213

તને સ્માઈલનું એક સિમ્બોલ આપ્યું'તુંં સાચવ્યું છે ને ?

તારું મુખડુ એકાદવાર પણ જોઈ એને મલક્યું છે ને ?


શું હતુંં કેમ હતું ક્યાં કશું જ ત્યારે ખબર જ ના જાણી,

વિચલીત થૈ પડતું હૈયું હારે,વદને ઉદાસી ભાળીને તારી,


ઘણીવાર દિવસ નાહક એ વ્યસ્તતાના વાયરે વહેતો,

એક નજર તને જોવાને આંખે ઈંતેજારી વંટોળ ઊઠતો,


અટકતુંં કદાપિ નથી કોઈ વિના અવિનાશી બ્રહ્માંડમાં,

સમયની ધૂળ ચઢેને ખટકે છે હૃદયે સંગ્રહ્યા ભંડારમાં,


હજારોની ભીડે એક તુંં જ મનમાં વસેલ કેમ જાણે છે ?

સાંજ બાકી રહ્યા ઋણાનુબંધી ખેલ અહીં મળાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy