Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Romance

3.9  

Hiral Pathak Mehta

Romance

શું લખું ?

શું લખું ?

1 min
200


ચલ કહે આજ શું લખું ?

ઊગતી સવાર કે ઢળતી સાંજ લખું ?


મારા હૃદય ના ધબકારે શું તારી યાદ લખું ?

ચાંદની રાત કે ખરતા તારાની વાત લખું ?


કે મારા સપને તારી આશ લખું ?

દર્દ લખું કે દવા લખું ?


કે મારા દિલના ઘાવે મરહમ લખું ?

ચલ કહે આજ શું લખું ?


હા લખું કે ના લખું ?

તું કહે એ કરાર લખું..... ?


આજ લખું કે કાલ લખું.... ?

તારા એક જવાબે જિંદગી તમામ લખું..


ચલ કહે આનાથી વધુ શું લખું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance