શું લખુ હું
શું લખુ હું
શું લખુ હું તારા વિશે,
મારા શબ્દો પણ ઓછા પડે છે તારા માટે,
કેવી રીતે વર્ણવું લાગણીઓ તારા વિશેની..!
ક્યાંથી લાવું તરકીબ તને મનાવવાની,
કોઈ જવાબ જ નથી તારા રિસાઈ જવાનો..!
કઈ રીતે હટાવું તારા ચહેરા પરથી,
તારો મને જોવાનો અંદાજ જ એટલો કાતિલ છે..!
શું કહું લોકો ને તારા વિશે,
મને ખુદ જ નથી સમજાતું તારા વિશે..!
