STORYMIRROR

Harita Desai

Romance Fantasy

3  

Harita Desai

Romance Fantasy

શું કરવું છે મારે ?

શું કરવું છે મારે ?

1 min
993

બનીને તારી ખુશીનું કારણ,

તારા હાસ્યમાં રમવું છે મારે,


બનીને હરખના આંસુ,

તારી આંખોમાં ચમકવું છે મારે,


બનીને તારા દિલની ધડકન,

તારા હાસ્યમાં જ વસવું છે મારે,


ભટક્યા બહુ સુખની તલાશમાં હવે,

તારા જીવવાનું કારણ બનવું છે મારે,

 

તારા માટે, તારી સાથે, તારી જોડે જ જીવવું છે મારે,

આમ તો ઘણું કહેવા માટે છે પણ,


તારા જીવનના દરેક હિસ્સામાં વણાઈ જવું છે મારે

બસ, તારી જ થઈ જવું છે મારે,


Rate this content
Log in

Similar gujarati poem from Romance