STORYMIRROR

Alpa Vasa

Tragedy

3  

Alpa Vasa

Tragedy

શું છે?

શું છે?

1 min
26.7K


મારી આંખોમાં આ, રવાઈ શું છે?

તું જો સાથે છે, તો જુદાઈ શું છે? 


તારા હોવાનો હતો, દિલાસો જારી,

તું હવે છે જ્યાં, ત્યાં રિહાઈ શું છે? 


લોકો આપે છે, કાંટા શબ્દોના,

તું ઝાલે હાથ તો, ત્યાં ખુદાઈ શું છે?


ગમા-અણગમાને, શાને ગણવા,

હું તારી પૂર્ણ છું, ત્યાં પરાઈ શું છે?


સંગે કાઢવું છે, આયખું આખું,

કોલ લીધાં સાથે, ત્યાં વિદાઈ શું છે?



ગાગાગાગા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy