STORYMIRROR

Shaurya Parmar

Action Drama Inspirational

3  

Shaurya Parmar

Action Drama Inspirational

શરૂઆત કરી છે .

શરૂઆત કરી છે .

1 min
13.9K



હજુ તો શરૂઆત કરી છે,

મે ક્યાં રજૂઆત કરી છે,


નિડરતા સર્વત્ર વ્યાપી છે,

આઝાદીની હાંક પડી છે,


પરિણામની પરવા વગર,

નાની કીડી પણ લડી છે,


જે સિંહથી ડરતા પશુઓ,

એજ સિંહને ઠંડી ચડી છે,


હાર જીતતો રામ જાણે,

સિંહને નિડરતા નડી છે,


દ્રશ્ય તે કેવા કેવા બતાવું,

વાંદરાએ બોચી પકડી છે,


સિંહ જંગલનો રાજા તોય,

રડીને ભીખ માંગવી પડી છે,


રાજાએ મર્યાદા છોડી ત્યાં,

આ વનની પ્રજા વિફરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action