ભારત મારો દેશ છે
ભારત મારો દેશ છે
1 min
444
ભારત મારો દેશ છે ગૌરવવંતો દેશ
ભારત મારો દેશ છે વિશ્વનો પ્રસિદ્ધ,
ભારત મારો દેશ છે સ્થાન છે એનું દક્ષિણમાં
ભારત મારો દેશ છે એશિયામાં એનું સ્થાન છે,
ભારત મારો દેશ છે વસ્તીમાં એ ખાસ છે
ભારત મારો દેશ છે વિસ્તારમાં એ સાતમા સ્થાને છે,
ભારત મારો દેશ છે દરિયા કિનારો દ્વારે છે
ભારત મારો દેશ છે જમીન સીમામાં આગળ છે,
ભારત મારો દેશ છે કટિબંધ પસાર કરે છે
ભારત મારો દેશ છે દ્વીપ કલ્પનું નામ છે,
ભારત મારો દેશ છે પ્રમાણ સમય ધરાવે છે
ભારત મારો દેશ છે શ્રીલંકાની સીમા ધરાવે છે.