STORYMIRROR

Zalak bhatt

Tragedy Action Fantasy

3  

Zalak bhatt

Tragedy Action Fantasy

જળ

જળ

1 min
11.8K

જળ જરાં આંખો થકી તું આવને

પલ ભરો ના ઓજ થી ‘હું’ વહાવ ને,


કાલ તારો જે કંઈ હતો ઠાઠ એ

આજ એને તું જ આવી વહાવ ને


કાં પછી ઊંચે ચઢી જા આભ માં

કાં પછી છલકાય ને ગંગ કહાવ ને


આવશે જાશે સહુ તુજ પાસ માં

સ્થિર થઈ સૌ માં પવિત્રતા લાવને


જળ જરાં આંખો થકી તું આવ ને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy