STORYMIRROR

ભાવિની રાઠોડ

Action Inspirational

3  

ભાવિની રાઠોડ

Action Inspirational

પ્યાસ લાગી છે

પ્યાસ લાગી છે

1 min
30

જ્યાં જુઓ ત્યાં દુઃખોની દુકાન લાગી છે, 

ક્યાંક આગ લાગી છે, 

તો ક્યાંક રાખ લાગી છે, 


સૌના દિલને સહારો જોઈએ સહાનુભૂતિનો,

દિલડે દિલડે અમાસ લાગી છે, 


રેલાવો ખુદનો પ્રકાશ જગમાં,  

કેમ સહારાની આશ લાગી છે ? !


હશે જો વિશ્વાસનો વટ ખુદ પર

પછી કહેશો, "કંઇક કરી છૂટવાની પ્યાસ લાગી છે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action