STORYMIRROR

Saini Nileshkumar

Action Others

3  

Saini Nileshkumar

Action Others

ક્યાંક

ક્યાંક

1 min
57

રસ્તાઓ બદલાઈ ગયા છે ક્યાંક, 

પોતાના લોકો ખોવાઈ ગયા છે ક્યાંક, 


જેની સાથે બેસી માણવી હતી એક કપ ચા, 

એ ચહેરાઓ બદલાઈ ગયા છે ક્યાંક, 


વિચારો જેને સાંભળવા હંમેશા રહેતા તત્પર, 

વિચારો બદલાઈ ગયા એમના ક્યાંક, 


બેસી ચ્હાની ટપરી જે બોલતા રહેતા કલાકો, 

આજે કેફેમાં જતા થઈ ગયા છે ક્યાંક, 

પોતાના લોકો ખોવાઈ ગયા છે ક્યાંક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action