Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Action

3  

Dharmik Parmar 'Dharmad'

Action

એક હવનમાં હોમી દઈએ !

એક હવનમાં હોમી દઈએ !

1 min
359


આતંકવાદને હવે તો એક હવનમાં હોમી દઈએ !

સઘળાં દેશો એક થઈને કુસંપના બીજો એક હવનમાં હોમી દઈએ !

આતંકવાદને હવે તો એક હવનમાં હોમી દઈએ !


ગોળીઓ,દારુગોળો,બોમ્બ,બંદૂક હોય તો ને થાય લડાઈ ?

દુશ્મનાવટ જન્મે ત્યારે ને થાય એકબીજા પર કંઈ ચડાઈ !


આ સઘળી વસ્તુ ચાલો એક હવનમાં હોમી દઈએ !

આતંકવાદને હવે તો એક હવનમાં હોમી દઈએ !


ભાઈચારો અપનાવીને એક સર્વધર્મ પ્રસ્થાપિત કરીએ !

શા માટે આપણે આપણા ભાઈઓના માથે બંદુકો ધરીએ.


વેર-ઝેર સઘળાં આજે એક હવનમાં હોમી દઈએ !

આતંકવાદને આજે તો એક હવનમાં હોમી દઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Action