નવી સવાર
નવી સવાર
નવી સવાર હરપળે...
વિચારોથી...
કર્મોથી....
શુભ કાર્યોની...
મુલાકાતોની...
સૂરજની સાથે...
પક્ષીના કલરવમાં...
ઝાકળનાં બિંદુઓમાં...
પર્ણની કૂંપળમાં....
ખીલેલા ફૂલમાં...
સાગરની લહેરોમાં..
નદીઓનાં વ્હેણમાં...
પહાડોના શિખરમાં...
મંદિરના ઘંટનાદમાં...
પનિહારીનાં બેડલામાં..
કોસના કિચૂડ અવાજમાં...
તળાવની પાળે ....
કૂવાની ગરગડીમાં...
તાજા વલોણામાં...
પ્રભાત ફેરીમાં....
કૂકડાની બાંગમાં....
નવી સવાર હરપળે.