જિંદગી એક સફર
જિંદગી એક સફર
તકલીફોવાળી જિંદગી,
સરળ નથી જિંદગી,
એક પછી એક સમસ્યા,
તો પણ ચાલે જિંદગી,
ઘણું વિચારું હું,
આનો કોઈ અંત ખરો ?
મનમાં ચાલે ગડમથલ,
મનને કેમ સમજાવું ?
ઈશ્વર તને યાદ કરીને,
મનને હું મનાવું...
વિશ્વાસ અને આસ્થા,
જીવનની છે દાસ્તાન,
વાંચુ, લખું અને મોજ કરું,
જીવનને મોટીવેટ કરું.
