STORYMIRROR

Kaushik Dave

Action Classics Inspirational

3  

Kaushik Dave

Action Classics Inspirational

" એક ભૂલ "

" એક ભૂલ "

1 min
102

માથું નીચું કરી ભૂલ એ સ્વિકારે !

એવું માનનારા ભૂલ પણ કરે !


પોતાના માને, પણ વિશ્વાસ ભંગ કરે,

એ પોતાની ભૂલથી માથું નીચું કરે !


એક ભૂલ આપણી, હવે તો સ્વિકારો,

ઈશ્વર માર્ગે ચાલ્યા ?એ ભૂલને સુધારો.


સંસાર છોડીને, ભૂલ જે કરે,

એ ભૂલથી, ઈશ્વર ખુશ ના રહે,


એક ભૂલ આપણી, ભારી પણ પડે,

અર્જુનના સારથિ, પછી ના જડે !


સંસારમાં રહીને, ભક્તિ જે કરે,

જપ, વ્રત, કિર્તન થકી, પ્રભુને ખુશ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Action