Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Fantasy Thriller

3  

BINAL PATEL

Fantasy Thriller

શ્રદ્ધા સરનામું

શ્રદ્ધા સરનામું

1 min
407


મને કાંઈક અદભુત શક્તિનો ભાસ થયો,

 હું સમજુ શું એ સમાજશક્તિનો અભાવ થયો,


 કોણ સમજે અને હું કોને સમજાવું?

 આ અભિવ્યક્તિ હું કેમ કરી ભૂલવું ?


 મને કોઈ શ્રદ્ધાનું સરનામું મળ્યું,

 અંધાકરમાં એક અજવાળું મળ્યું,


 બસ એ જ સમયનો મને સથવારો મળ્યો,

 દુનિયાનો નાથ મને આજ સામો મળ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy