STORYMIRROR

Masum Modasvi

Drama Fantasy Thriller

3  

Masum Modasvi

Drama Fantasy Thriller

શકતા નથી

શકતા નથી

1 min
14.2K


ભાવ અંતરના તરી શકતા નથી,

આયનો સામે ધરી શકતા નથી,


કેટલાં ભેદો ભરમ માં માનતા,

વાયદે સાચા ઠરી શકતા નથી,


રાહ પર રાખી સદા દ્રષ્ટિ જમી,

પગરવે પણ અવતરી શકતા નથી,


એક તરફી ચાહતે જીવી ગયાં,

સ્નેહ ભાવે તરવરી શકતા નથી,


દુરથી માસૂમ ખબર રાખે મગર,

અંતરો ઓછા કરી શકતા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama