Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Nayak

Romance

3  

Nisha Nayak

Romance

સહજીવન

સહજીવન

1 min
217


તુજ હોય નસીબ તો જીવન જીવી લઉં, 

એક તારા સહારે દુનિયા જીતી લઉ,


સુખ દુઃખની છાયામાં ભેગા રે રહીશું, 

દિલની વાતુને ઈશારાથી કહીશું, 


મારા દિલથી આ દિલ તારુ રુઠે નહીં, 

જીવનભરનો આ સાથ કદી છૂટે નહીં, 


વિશ્વાસ છે દિલનો કદી તૂટે નહીં, 

જીવનભરનો આ સાથ કદી છૂટે નહીં, 


ભાવના છે મારા દિલની કદી ખૂટે નહીં, 

જીવનભરનો આ સાથ કદી છૂટે નહીં, 


આમ જ જનમોજનમ તારો સાથ મળે, 

દરેક જનમમાં બસ તુજ મારો બને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance