STORYMIRROR

Pooja Patel

Abstract Classics Inspirational

3  

Pooja Patel

Abstract Classics Inspirational

સદભાવના

સદભાવના

1 min
223


સદભાવના

હોવી જરૂરી સદા

મનમાં સારી !


રાખો દિલમાં

સદભાવના મીઠી

ને ભાવભરી !


કરો સુકર્મો

સદભાવના થકી

મળશે સુખ !


સદાય ફળે

સદભાવના સાથે

કરેલા કાર્યો !


દુઃખો હંમેશા

સદભાવના રાખી

દૂર કરાય !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract