STORYMIRROR

Ramesh Bhatt

Drama Tragedy

3  

Ramesh Bhatt

Drama Tragedy

સાવ સાદી વાત છે

સાવ સાદી વાત છે

1 min
11.5K


સાવ સાદી વાત છે,

દિવસ છે ને રાત છે,

જ્ઞાન સામે જ્ઞાન છે,

લાત સામે લાત છે,

હાસ્ય નામે કમિશન,

સ્મિત તો સોગાત છે,

હૃદયમાં ચહેરા ઉપર,

કેટલીયે ભાત છે,

તર્ક તો બદલ્યા કરે,

મક્કમ જઝબાત છે,

સફેદીમાં ખબર છે,

રંગ પૂરા સાત છે,

દિલ માથું દઈ શકે,

'રશ્મિ'ની ઓકાત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama