STORYMIRROR

Bhakti Khatri

Abstract Inspirational

4  

Bhakti Khatri

Abstract Inspirational

સાથ

સાથ

1 min
274

જીવનના દરેક પડાવે નવો મળે સાથ,

બાળપણમાં માતા પિતાનો હોય સાથ,


યુવાવસ્થામાં પત્નીનો મળે સાથ,

વૃદ્ધાવસ્થામાં પુત્ર પુત્રવધૂનો મળે સાથ,


આ બધા કોઈ એક સમયે છૂટે સાથ,

ક્યારેય ન છૂટે એ ઈશ્વરનો સાથ,


જેને ભૂલે માનવી ઈશ્વર ને વારંવાર,

તોય ના છોડે ઈશ્વર આપણો સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract