Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Action Others

4.3  

Nirali Shah

Action Others

સાંકળ તોડો

સાંકળ તોડો

1 min
271


હવે તો આ જડતાની સાંકળ તોડો,

થોડા આધુનિક બનો ને ખુદને સમાજ સાથે જોડો,


ક્યાં સુુધી રીતરિવાજો ના ચક્કરમાં રહેશો ?

હવેે તો રિવાજોનું માટલું ફોડો,


એકવીસમી સદીમાં પ્રવેેશ કરી ચૂક્યા છીએ આપણે,

હવેેતો ઓગણીસમી સદીનાં જડ નિયમો છોડો,


બંધિયાર રહીને કૂવામાંના દેડકા ક્યાં સુધી બની રહેશો ?

હવેે તો મુક્ત ગગનમાં વિહરતા શીખો,


દીકરીને પારકી માનીને, અળગી રાખનાર,

હવેે તો તેનેે પોતા સાથે જોડો.


Rate this content
Log in

Similar gujarati poem from Action