STORYMIRROR

bina joshi

Action Inspirational

3  

bina joshi

Action Inspirational

નહીં મળે

નહીં મળે

1 min
168

પ્રેમ તો કેટલાયને રમત લાગે છે,

શબ્દોથી લાગણી સજાવી રાખે,


આ તે કેવો પ્રેમ પળમાં જાય તૂટી,

વાદ વિવાદમાં પ્રેમી પરિભાષા છૂટે,


ઓનલાઈન પ્રેમ તો નવી શીખ આપે,

વિશ્વાસ ફક્ત જાણીતા પર રાખવો,


કોઈને મોકો ન આપો રમત રમી જાય,

પ્રેમ તમારો અમૂલ્ય છે એમ ન વેડફો,


સંબંધ સજાવે જિંદગી અને એ બગાડે,

જિંદગી બહુ કિંમતી છે ફરી નહીં મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Action