Mulraj Kapoor
Action
પ્રભુ, માંગુ હું,
ફક્ત સાથ તારો,
નમાવી શીશ.
એનાથી વધુ,
જોઈતું નથી કાંઈ,
આપજે સાથ.
હૈયે ધરજે
મુજ અરજીને,
લેવા સંધાન.
તારે ભરોસે,
થવું છે ભવપાર,
એવો વિશ્વાસ.
દૃષ્ટિકોણ
કાળો રંગ
બ્રાઉન રંગ
સફેદ રંગ
કેશરી રંગ
પર્પલ રંગ
ગુલાબી રંગ
પીળો રંગ
લીલો રંગ
વાદળી રંગ
'પાખંડીઓ અને મતલબી લોકોને તે, લાલ આંખ કરી નિયંત્રણમાં રાખે છે, રાજધર્મની પવિત્રતા જાળવીને "મુરલી", ર... 'પાખંડીઓ અને મતલબી લોકોને તે, લાલ આંખ કરી નિયંત્રણમાં રાખે છે, રાજધર્મની પવિત્રત...
શોલે ફિલ્મ જોયેલી હોય ને યાદો તાજી કરવી હોય તો એકવાર જરૂરથી વાંચો અને હસો.. શોલે ફિલ્મ જોયેલી હોય ને યાદો તાજી કરવી હોય તો એકવાર જરૂરથી વાંચો અને હસો..
'આપવી હોયતો છલોછલ યાદો લાજવાબ આપી દે, ઝાકળ ભીના સ્મરણનો આ ગુજારો અમને નહીં ફાવે !' ખુબ સુંદર માર્મિ... 'આપવી હોયતો છલોછલ યાદો લાજવાબ આપી દે, ઝાકળ ભીના સ્મરણનો આ ગુજારો અમને નહીં ફાવે ...
દિલમાં રહેલા દર્દોને યાદ કરૂં છું.. દિલમાં રહેલા દર્દોને યાદ કરૂં છું..
રાધા સાથે પ્રેમની રાસલીલા કરવા ભયો કૃષ્ણાવતાર... રાધા સાથે પ્રેમની રાસલીલા કરવા ભયો કૃષ્ણાવતાર...
'ચિંથરેહાલ દેહ રક્ષકોના વેખરેલ પડ્યાં' તા, એમાં કયો કોના દેહ નો અંશ, કોણ કે'શે ! અપાર અશ્રુ મૌન માતમ... 'ચિંથરેહાલ દેહ રક્ષકોના વેખરેલ પડ્યાં' તા, એમાં કયો કોના દેહ નો અંશ, કોણ કે'શે !...
'હે તારાં દાંત ભાલા-તલવાર લાગે, હે એવાં નખથી નભ ફાડનારાં રે, સાવજડાં ! ગીરનાં રાજા,' જંગલના રાજા સિં... 'હે તારાં દાંત ભાલા-તલવાર લાગે, હે એવાં નખથી નભ ફાડનારાં રે, સાવજડાં ! ગીરનાં રા...
Where the army.. Where the army..
Love for the nation. Love for the nation.
દાખલા મેં કેટલા આપ્યા હતા આંધળાની વાત અટકાવી ગયું આ ભવે પણ ના મીટાવી તરસ વીંધાયેલો દેહ વટલાવી ગય... દાખલા મેં કેટલા આપ્યા હતા આંધળાની વાત અટકાવી ગયું આ ભવે પણ ના મીટાવી તરસ વીં...
હેલન આવી અને જેકીની ખબર પૂછી પછી બધા જમવા બેઠા. ત્યાં જ ખતરનાક અવાજ આવ્યો જાણે કે ગોળીબાર થતો હોય એવ... હેલન આવી અને જેકીની ખબર પૂછી પછી બધા જમવા બેઠા. ત્યાં જ ખતરનાક અવાજ આવ્યો જાણે ક...
It's Time to go... It's Time to go...
'સીમા પરથી આવતા આતંકને નાથવા, જાનની બાજી અમે લગાવતા, પુરાવા શેના તમે માંગતા ?' 'સીમા પરથી આવતા આતંકને નાથવા, જાનની બાજી અમે લગાવતા, પુરાવા શેના તમે માંગતા ?'
લાખ તીર ફેક સંકટોના, માથે કેર વેર આફતોના; જિંદગીને ન્યારી કરી દઈશ. લેખ પર મેખ. લાખ તીર ફેક સંકટોના, માથે કેર વેર આફતોના; જિંદગીને ન્યારી કરી દઈશ. લેખ પર મેખ.
Salute to the all forces of our nation.. Salute to the all forces of our nation..
બની સાવનની વર્ષા , બની ફાગણ ફૂલી ફાલો રહો સંગમાં એવી દિલે મંઝિલની ઈચ્છા છે! બની સાવનની વર્ષા , બની ફાગણ ફૂલી ફાલો રહો સંગમાં એવી દિલે મંઝિલની ઈચ્છા છે!
The incidence that.. The incidence that..
તારા વિના જીવન પણ જાણે એક જગ્યાએ થંભી ગયું. તારા વિના જીવન પણ જાણે એક જગ્યાએ થંભી ગયું.
'ફરિશ્તો કી નજર રોનકે બાજાર, ગવાહી જીસ્મ જમાના માંગે, આઝાદી કે ગમને મારા સરેઆમ, જનૂને જખ્મ મરણ માંગે... 'ફરિશ્તો કી નજર રોનકે બાજાર, ગવાહી જીસ્મ જમાના માંગે, આઝાદી કે ગમને મારા સરેઆમ, ...
સાચુકલા સપનાને આજે ખુલ્લમ્ ખુલ્લું જોયું, હળવે રહીને પગલાં પાડી મન માલીપા ખોયું, સાચુકલા સપનાને આજે ખુલ્લમ્ ખુલ્લું જોયું, હળવે રહીને પગલાં પાડી મન માલીપા ખોયુ...