STORYMIRROR

Mulraj Kapoor

Action Classics Others

3  

Mulraj Kapoor

Action Classics Others

આજનું ભણતર

આજનું ભણતર

1 min
130

ઉદ્યોગ ધંધો,

આજનું ભણતર,

બની ગયું છે.


ગણતરની,

જરૂર નથી રહી,

પદવી ભારી.


સુખી જીવન,

ભણતરથી મળે,

સૌ એવું માને.


સુખ માપવા,

માપદંડ વપરાય,

ખોટા ગણાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action