Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Action Inspirational

4.0  

Aniruddhsinh Zala

Action Inspirational

ક્ષમા વિરસ્ય ભૂષણમ દોહા

ક્ષમા વિરસ્ય ભૂષણમ દોહા

1 min
144

હે..જી.

વટ વચનને વેર સાચા શુરાના, સાથે ક્ષમા પણ વીરનું હથિયાર 

દુશ્મનને પણ જે ક્ષમા આપે, એ જ છે ભારતનાં વીરની ઓળખાણ.

જોને.... 

"ક્ષમા કરતો અકબરને રાણો, અકબરે ન કરી ક્ષમા કરવાની દરકાર,

જેથી ડગલે ને પગલે પૂજાય રાણો પ્રતાપ, આજે અકબર ન દેખાય ક્યાંય."

જો.ને... 

માંગે અરી ક્ષમા તોય શિરે વાર કરે, એ કહેવાય ગીધડાં સદાય 

જેને ક્ષમા આપીને ખુદ સહન કર્યું. તોય એ સાવજ તરીકે આજ ઓળખાય."

હે..જી. 

શૂરવીરો જ સમજે સત્તર વાર ક્ષમા કરનાર વીરલો હતો પૃથ્વીરાજ ચૌહાણ 

એક જ વાર જીત્યો કપટથી, તોય ક્ષમા ન કરી શક્યો કાયર સુલતાન."

મારવા કરતાંય મહાન ગણાયો જગમાં એ વીર સદાય ક્ષમા દેનાર 

તેથી 'ક્ષમા વિરસ્ય ભૂષણમ ' એ કહેવત બની જગમાં સાકાર.

Rate this content
Log in

Similar gujarati poem from Action