STORYMIRROR

Mulraj Kapoor

Action Classics

3  

Mulraj Kapoor

Action Classics

મિત્ર

મિત્ર

1 min
131

મનના ખૂણા,

ખાલી રહેવા ન દે,

તે સાચો મિત્ર.


બિંદુઓમાંથી,

બનાવી આપતો એ,

સુંદર ચિત્ર.


સમયે આવી,

ઊભો એ હાથ ઝાલી,

અદા નિરાલી.


અપેક્ષા વિના,

નિભાવતો જે સાથ,

મિત્ર એ ખાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Action