Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Others

4.9  

'Sagar' Ramolia

Fantasy Others

રસ્તા

રસ્તા

1 min
467


સૂર્ય ઊગ્યાનો કરે ઝબકાર રસ્તા,

માણવા લાગે નવો અવતાર રસ્તા.


વાત કરવા આવતા જે પાસપાસે,

થાય એવી રીતથી એ ચાર રસ્તા.


ભૂલકાંઓનાં ડગે હરખાય ઝાઝા,

સાંભળે વીણાતણો ઝંકાર રસ્તા.


નીરખી આંદોલનો અકળાય ઊઠે,

ધબધબાટીની સહે ભરમાર રસ્તા.


થાકતા ‘સાગર’ સહી આ ભાર સૌનો,

એટલે તો ઓઢતા અંધાર રસ્તા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy