રંગ
રંગ


રંગ તમારો મને લાગ્યો છે વ્હાલમ,
દરરોજ યાદ તમે આવો છો વ્હાલમ,
પ્રેમ શબ્દ તમારો પર્યાય છે વ્હાલમ,
ઝંખે મારું મન હર ક્ષણ વ્હાલમ,
પ્રીત તમારી અણમોલ છે વ્હાલમ,
પારંગત તમે ઓળખવામાં છો વ્હાલમ.
રંગ તમારો મને લાગ્યો છે વ્હાલમ,
દરરોજ યાદ તમે આવો છો વ્હાલમ,
પ્રેમ શબ્દ તમારો પર્યાય છે વ્હાલમ,
ઝંખે મારું મન હર ક્ષણ વ્હાલમ,
પ્રીત તમારી અણમોલ છે વ્હાલમ,
પારંગત તમે ઓળખવામાં છો વ્હાલમ.