STORYMIRROR

Krupa Soni

Drama

3  

Krupa Soni

Drama

રાષ્ટ્ર મારું

રાષ્ટ્ર મારું

1 min
294

રાષ્ટ્ર દોડીને હાંફી રહ્યું છે.

સક્ષમ યુવાને કહેતું રહ્યું છે.


ભલે તારું ધાર્યું કરવા મથે છે.

ભાવિ માટે મને ચિંતા થાય છે.


સગવડો ભલે બમણી થાય છે.

સંસ્કૃતિ તો સચવાતી જાય છે.


વિકાસયાત્રાને વેગ મળે છે.

સમર્થન તો ઠેર- ઠેર મળે છે.


વિજ્ઞાનની સાથે ધર્મને વણી,

ટેકનોલોજીથી કદમ મિલાવે છે.


પૃથ્વીના દક્ષિણ ગોળર્ધમાં,

રાષ્ટ્ર સંસ્કૃતિથી દીપી ઊઠે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama