STORYMIRROR

Krupa Soni

Inspirational

4.8  

Krupa Soni

Inspirational

પિરામિડ

પિરામિડ

1 min
290


હું

એને 

પૂછું છું-

"કોણ હશે

લાડ ખજાનો?

તમારી જેમ જ

પ્રેમથી મને પૂછે:

બેટા, કેમ ઉદાસ છે?" 

આંખમાં અશ્રુ સાથે કહે

"સાસુ છે, તારી માતા સમાન,

ને, સસરામાં મારી છબી 

નિહાળતી જાજે બેટા,

ઊંચે સ્વરે ન કે ' જે.

નમ્રતાથી વર્તે

એ સૌને ગમે

સુખી રેજે

કરજે

સુખી

તું."


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational