રક્ષાબંધન
રક્ષાબંધન
સ્નેહ તાંતણો,
બહેન ભાઈ જોડે,
રાખડી કેરો.
ભાઈ બહેન,
ઉજવાતો પ્રસંગ,
રક્ષા બંધન.
બહેન બાંધે,
રાખડી, આપે વાચા,
અમર આશા.
રાખડી બાંધી,
ભાઈ રહે અમર,
સ્નેહની ભાષા.
સ્નેહ તાંતણો,
બહેન ભાઈ જોડે,
રાખડી કેરો.
ભાઈ બહેન,
ઉજવાતો પ્રસંગ,
રક્ષા બંધન.
બહેન બાંધે,
રાખડી, આપે વાચા,
અમર આશા.
રાખડી બાંધી,
ભાઈ રહે અમર,
સ્નેહની ભાષા.