STORYMIRROR

Purvi Shukla

Inspirational

3  

Purvi Shukla

Inspirational

રહ્યો

રહ્યો

1 min
369

આ જગતને હું સદા નમતો રહ્યો,

એટલે સૌને સદા ગમતો રહ્યો.


આપતી રહી છે અનુભવ દુનિયા,

એની ઉપર હું સતત લખતા રહ્યો.


ઠોકરો ખાતાં ના મૂંઝાયો હતો,

હા સમયની સાથ ડગ ભરતો રહ્યો.


સાથ તારો પામવા દુનિયા મહી,

આ જગત આખું ય ફરતો રહ્યો.


ચંદ્ર દર્શન હું ય કરવા કાજ તો ,

હા બનીને રાત હું મળતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational