STORYMIRROR

Masum Modasvi

Romance Tragedy

2  

Masum Modasvi

Romance Tragedy

રહ્યાં

રહ્યાં

1 min
13.9K


લણ નવ વિચારોમાં ઢળતાં રહ્યાં, 

સમયના પ્રવાહો બદલતાં રહ્યાં. 

હતાં ભૂતકાળે મિલનસાર પણ,

હવે દૌર સાથે જ ચાલતાં રહ્યાં. 

અગર હાથ લાગી ક્ષણો ફાંકડી,

તરંગી ઉમળકે છલકતાં રહ્યાં. 

વીસારી ગયેલા હ્રદય લાગણી,

વણાયેલ તાળે ઉકલતાં રહ્યાં. 

ઘણા ડંખ દેતી જગતની છરી,

મતિ કાળ મુખે નિગળતાં રહ્યાં. 

ગણેલો સહારો કદમ માપતો,

ઉમળકા દબાવી ઉછળતાં રહ્યાં. 

ઘણી આજ માસૂમ ખૂશી સાંપડી,

ધરી મુખ ભાવે મલકતાં રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance