Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

રહસ્ય

રહસ્ય

1 min
294


રહસ્ય એ રહસ્ય છે કે પછી એમાં જ રહસ્ય છે....!

રહસ્ય જણે રહસ્ય કે અહીં રહસ્યમાં રહસ્ય છે...!


રહસ્ય રમે રહસ્ય કે રહસ્ય થકી જ રહસ્ય છે...!

રહસ્ય કહે રહસ્ય કે પછી રહસ્યનું પણ રહસ્ય...?


રહસ્ય જાળવે રહસ્ય કે જળવાય એ રહસ્ય છે...?

રહસ્યની દુનિયા કે આ દુનિયા ખરું રહસ્ય છે...?!


રહસ્ય પ્રેરે રહસ્ય અને રહસ્યોનું જ એ રહસ્ય...!

રહસ્ય પામે રહસ્ય વળી મેળવી ફરી પામતું રહસ્ય...!


રહસ્ય મન માંહી અને બાહ્ય આચારે રહસ્ય જ...!

રહસ્ય અકળ માનવી મનનું વળી મન એ જ રહસ્ય...!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract