રેલમછેલ
રેલમછેલ
કાંટાની વાડે ઊગી એક વેલ ફૂંટી પાંદડી લીલુ રેલમછેલ
વળગ્યું'તુ વ્હાલ સૂર્યનું ઘેલહસ્તુ રમતું ખુલ્યું પીળું રે ફૂલ,
દેખાડી દાંત તોડ્યું રોજ રે ફૂલધર તરફ વળી ભીંતાળી રે વેલ
હસતી ઝાંખુ લજામણી એ વેલમારણ સ્મિતે માતેલી એક વેલ.
