રાજકુમારી
રાજકુમારી
વાત કરું એક રાજકુમારીની,
ઈચ્છા હતી એને અજાયબીની,
જાદુગરની વાત આવી ફસાઈ રાજકુમારી,
જાદુની જાળમાં ફસાઈ રાજકુમારી,
હતો એક રાજકુમાર પ્રેમમાં રાજકુમારીના,
બચાવી લાવવા કર્યા પ્રયત્ન અકલના,
જાદુગરને આપી લાલચ રાજમહેલની,
બચાવી લાવ્યો પોતાની રાજકુમારી..
જાદુગરના જાદુના ખેલ પાડયા ઉંધા,
કર્યો જાદુગરને બરાબર સીધા.
