STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy

3  

Meena Mangarolia

Drama Fantasy

રાધા શેની તું રિસાય

રાધા શેની તું રિસાય

1 min
233

મારા મન માં બિરાજે કાનો

રાધા શેની તુંં રિસાય?


મીરાં ના તંબુરે સોહાય કાનો

રાધા શાની તુંં રિસાય?


મારા મનનો માણિગર

રાધા શેની તુંં રિસાય?


મારા તંબુરના તારા તારે વણાયો,

રાધા તુંં શાની રિસાય?


તુંં વિજોગણ થઈ ભટકે,

રાધા તુંં શાની રિસાય?


મારો વલ્લભ ગિરધારી,

રાધા તું શેની રિસાય?


મારી શકિત અને ભકિતમાં છે કાનો,

રાધા શાની તું રિસાય?


રાધા હવે તારો છે કાનો,

રાધા શાની તું રિસાય?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama