STORYMIRROR

Nisha Shukla

Drama

3  

Nisha Shukla

Drama

પવિત્ર પ્યાર

પવિત્ર પ્યાર

1 min
142

પ્યારની પાંખે, રાખડીનું ફૂલ બેઠું,

આજ ભાઈ-બહેનના પ્યારનું અસલ કૂળ દીઠું !


હીરના દોરમાં, છે અનોખો સાર,

ભીંજાય એમાં, ભાઈ-

બહેનનો પ્યાર !


રક્ષા કાજે બહેન,

બાંધે રાખડીનો દોર,

ભાઈ બહેન કાજે, પાડે અશિષના ન્હોર !


મહામુલો છે, આ રક્ષાબંધનનો તહેવાર,

યથાશક્તિ નિભાવે, ભાઈ પોતાનો વ્યવહાર !


સ્નેહની સરવાણીનું,

અનોખું અમીસર્જન,

એથીય અદકેરું, રાખડીનું

આ પ્યારું બંધન !


રાખડીના દોરમાં, છે અનોખો સાર,

પ્યારો લાગે આ, ભાઈ-

બહેનનો તહેવાર !


Rate this content
Log in

Similar gujarati poem from Drama