STORYMIRROR

Manoj J. Patel

Drama

2  

Manoj J. Patel

Drama

પતંગ

પતંગ

1 min
618


પતંગ હોય કે આનંદ,

મઝા તો છે લૂંટવામાં.


ઉત્તરાયણ હોય કે જિંદગી,

મઝા તો છે લૂંટવામાં.


જીવવાની સાચી રીત છે,

મઝા તો છે પતંગ !



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama