STORYMIRROR

Rekha Shukla

Drama Fantasy

3  

Rekha Shukla

Drama Fantasy

પસંદ છે

પસંદ છે

1 min
244

ઘર બેઠે ગંગાજળ મળે તો, મરવાનું મને પસંદ છે...

કવિતાઓનું રસપાન મળે તો કવિસંમેલન મને પસંદ છે..


શિકાગોના પ્રાંગણે પગેરૂ તમારા પડ્યા તે મને પસંદ છે...

હરખથી ધબક્યા હૈયા નાનેરા તો હસ્યા મને પસંદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama