પ્રયણ પ્રસરે
પ્રયણ પ્રસરે
મન મળે જ્યારે પ્રયણ હૈયે પ્રસરે,
નથી સમજ હૈયે તનમન વિસરે,
યાદો તમારી છૂપાવી લેશું બંધ આંખે સ્મરે,
ઓરતા જયારે પ્રેમનાં મૂકાશે યાદોને મોખરે,
તૂટેલા દિલને મનાવ્યો પણ મિજાજ બની લડે,
સંગત પ્રેમની મોસમની તારી મારી યાદો રહે.

