STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

પ્રથમ પગરવ

પ્રથમ પગરવ

1 min
371

કેમ ભૂલું એ આછેરા એંધાણ પ્રથમ પગરવના,

નવીન ઉમંગના કો ઉછરંગે મંડાણ પ્રથમ પગરવના.


પંડે નવી કૂંપળ ફૂટ્યાના આસાર જરા અવઢવના,

કલ્પી હતી કો આકૃતિ એ બને આકાર પ્રથમ પગરવના.


જ્યારે દીઠું તુજ મુખડું પુણ્યફળ હતા એ મારાં ભવ ભવના,

પગલે બિછાવું પાંપણ દિકરીના બનું ઝાંઝર પ્રથમ પગરવના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational