પ્રણય
પ્રણય
નયને નયનથી વાતો કરી હશે,
હોઠથી હોઠ ટકરાયા હશે,
અજાણું આલિંગન આશીર્વાદ બન્યું હશે,
જીગર ને જાનમાંથી દિલોજાન બન્યા હશે,
જાણે, ક્ષિતિજ પર ધરતી ને ગગનનું મિલન થયું હશે.
નયને નયનથી વાતો કરી હશે,
હોઠથી હોઠ ટકરાયા હશે,
અજાણું આલિંગન આશીર્વાદ બન્યું હશે,
જીગર ને જાનમાંથી દિલોજાન બન્યા હશે,
જાણે, ક્ષિતિજ પર ધરતી ને ગગનનું મિલન થયું હશે.