STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance Tragedy Others

3  

અજય પરમાર "જાની"

Romance Tragedy Others

પ્રિયે

પ્રિયે

1 min
298

કરચલીઓ ભલે પડી હોય આ શરીર પર પ્રિયે, 

તને આપેલા વચનમાં નથી પડવા દીધી એક નાની ખરોચ પણ ! 


જોયા જીવનનાં એવા પડાવો તારી સાથે, 

ને દરેકમાાં ઊભી રહી તું મારી સાથે ! 

હાથ તો ઘણા છે આપણા પરિવારમાં પણ તાારો આ કરચલીઓવાળા હાથમાં જ મને હૂંફ મળે છે..!


આજે પણ જયારે તુું પકડીને ચાલે છે મારો આ હાથ

પડવાની બીક નથી રહેતી મને !

ઉમર સાથે ઊંઘ પણ સતાવતી હોય છે, 


તારા ખોળામાં માથું મૂકતાં આવી જાય છે મીઠી 

ઊંઘ મને ! 


હવે તો એક જ આશ છે પ્રિયે જીવનનાં અંતકાળમાં તારી સાથે જ બંંધ થાાય આંંખો માારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance